Online Bibel

- Annoncer -




લૂકની લખેલી સુવાર્તા 1:25 - પવિત્ર બાઈબલ

25 “જુઓ, પ્રભુએ મારા માટે શું કર્યુ છે! અગાઉ લોકો મને મહેણાં મારતા હતા. પણ હવે નિઃસંતાનનું અપમાન દૂર થયું છે.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 માણસોમાં મારું મહેણું ટાળવા માટે મારા પર પ્રભુએ પોતાની [કૃપા] દષ્ટિ કરવાના સમયમાં મને આવું કર્યું છે.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

25 તેણે કહ્યું, “આખરે ઈશ્વરે મને મદદ કરી છે. તેમણે મારું વંધ્યા હોવાનું મહેણું ટાળ્યું છે!”

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ‘માણસોમાં મારું મહેણું દૂર કરવા મારા પ્રભુએ પોતાની કૃપાદષ્ટિનાં સમયમાં મને સારા દિવસો આપ્યા છે.’”

Se kapitlet Kopi




લૂકની લખેલી સુવાર્તા 1:25

Følg os:

Annoncer


Annoncer