Online Bibel

- Annoncer -




લૂકની લખેલી સુવાર્તા 1:24 - પવિત્ર બાઈબલ

24 થોડા સમય બાદ ઝખાર્યાની પત્નિ એલિસાબેતને ગર્ભ રહ્યો. પાંચ મહીના સુધી તે ઘરની બહાર નીકળી નહિ. એલિસાબેતે કહ્યું:

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તે દિવસો પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો; અને પાંચ મહિના સુધી તે ગુપ્ત રહી, ને કહ્યું,

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

24 થોડા સમય પછી તેની પત્ની એલીસાબેત ગર્ભવતી થઈ, અને પાંચ માસ સુધી તે પોતાનું ઘર છોડી બહાર ગઈ નહિ.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તે દિવસ પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો, તે પાંચ મહિના સુધી ગુપ્ત રહી, અને તેણે કહ્યું કે,

Se kapitlet Kopi




લૂકની લખેલી સુવાર્તા 1:24

Følg os:

Annoncer


Annoncer