Online Bibel

- Annoncer -




લૂકની લખેલી સુવાર્તા 1:18 - પવિત્ર બાઈબલ

18 ઝખાર્યાએ દૂતને પૂછયું, “હું એક ઘરડો છું, અને મારી પત્નિ પણ વૃદ્ધ છે. હું કેવી રીતે માની શકું કે તું જે કહે છે તે સાચું છે?”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ઝખાર્યાએ દૂતને પૂછ્યું, “એ મને શાથી જણાય? કેમ કે હું ઘરડો છું, ને મારી પત્ની ઘણાં વરસની થઈ છે.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

18 ઝખાર્યાએ દૂતને પૂછયું, “એવું થશે એ હું શી રીતે જાણી શકું? હું વૃદ્ધ થયો છું, અને મારી પત્નીની ઉંમર પણ વધારે છે.”

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ઝખાર્યાએ સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ મને કેવી રીતે જણાય? કેમ કે હું અને મારી પત્ની ઘણાં વૃદ્ધ છીએ.’”

Se kapitlet Kopi




લૂકની લખેલી સુવાર્તા 1:18

Følg os:

Annoncer


Annoncer