લેવીય 9:8 - પવિત્ર બાઈબલ8 હારુન વેદી પાસે જઈને પોતાના પાપાર્થાર્પણ માંટે વાછરડાનો વધ કર્યો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 માટે હારુન વેદી પાસે ગયો, ને પાપાર્થાર્પણનો જે વાછરડો તેને પોતાને માટે હતો, તે તેણે કાપ્યો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.8 આરોન યજ્ઞવેદી પાસે ગયો અને પોતાના પ્રાયશ્ર્વિતબલિ તરીકે વાછરડાનો બલિ ચડાવ્યો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 માટે હારુન વેદી પાસે ગયો અને પાપાર્થાર્પણનો જે વાછરડો તેને પોતાને માટે હતો, તે તેણે કાપ્યો. Se kapitlet |