લેવીય 9:21 - પવિત્ર બાઈબલ21 અને મૂસાની આજ્ઞા પ્રમાંણે હારુનને પશુઓની છાતીના ભાગો અને જમણી જાઘ તરીકે યહોવાને આરત્યર્પણ તરીકે ધરાવ્યો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને હારુને યહોવાની સમક્ષ છાતીની તથા જમણા બાવડાની આરતી ઉતારીને તેમનું આરત્યર્પણ કર્યું, જેમ મૂસાએ આજ્ઞા કરી હતી તેમ. Se kapitletપવિત્ર બાઇબલ C.L.21 અને પ્રભુની આજ્ઞા પ્રમાણે પ્રાણીઓની છાતીના ભાગ અને જમણા પગ યજ્ઞકારોને પ્રભુ તરફથી ખાસ ભેટ તરીકે આપ્યા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 મૂસાની આજ્ઞા પ્રમાણે હારુને પશુઓની છાતીના ભાગો અને જમણી જાંઘ ઊંચી કરીને યહોવાહને બલિદાન તરીકે અર્પણ કર્યું. Se kapitlet |