લેવીય 8:9 - પવિત્ર બાઈબલ9 ત્યારબાદ યહોવાની આજ્ઞા મુજબ તેણે તેના માંથે પાધડી પહેરાવી અને આગળના ભાગમાં પવિત્ર મુગટરૂપે સોનાનું પદક એટલે કે પવિત્ર મુગટ લગાવ્યો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તેણે તેને માથે પાઘડી પહેરાવી. અને પાઘડીની આગળ તેણે સોનાનું પતરું એટલે પવિત્ર મુગટ ચોઢયો, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 ત્યાર પછી તેણે તેને માથે પાઘડી મૂકી અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે પાઘડીના આગળના ભાગ પર સમર્પણની નિશાની એટલે સુવર્ણપત્ર લગાવ્યું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, તેણે તેને માથે પાઘડી પહેરાવી અને પાઘડીના આગળના ભાગમાં તેણે સોનાનું પતરું એટલે પવિત્ર મુગટ લગાવ્યો. Se kapitlet |