લેવીય 8:34 - પવિત્ર બાઈબલ34 તને શુદ્ધ કરવા માંટે આજે જે કરવામાં આવ્યુ છે તેનો આદેશ યહોવાએ કર્યો છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે, જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાએ આજ્ઞા કરી છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.34 તમારાં પાપ દૂર કરવા માટે આજે આ વિધિ પ્રભુની આજ્ઞા પ્રમાણે પાળવામાં આવ્યો છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તમારે માટે પ્રાયશ્ચિત કરવા માટે, જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાહે આજ્ઞા કરી છે. Se kapitlet |