લેવીય 8:28 - પવિત્ર બાઈબલ28 પછી મૂસાએ તે બધું પાછું લઈને દહનાર્પણ ભેગું વેદીમાં હોમી દીધું. આ યાજકના દીક્ષાવિધિનો અર્પણ હતો અને તેની સુવાસથી યહોવા પ્રસન્ન થયા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને મૂસાએ તે તેઓના હાથમાંથી લઈને વેદી પરના દહનીયાર્પણ ઉપર તેઓનું દહન કર્યું. તેઓ સુવાસને અર્થે પ્રતિષ્ઠાને માટે હતાં; તે યહોવાને માટે હોમયજ્ઞ હતો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.28 ત્યાર પછી મોશેએ તેમની પાસેથી એ બધું લઈ લીધું અને તેને યજ્ઞવેદી પર દહનબલિ ઉપર મૂકી તેનું દહન કર્યું. એ તો યજ્ઞકારોની પદપ્રતિષ્ઠાવિધિનું અર્પણ હતું; જેની સુવાસ પ્રભુને પ્રસન્ન કરે છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી મૂસાએ તે બધું તેમના હાથમાંથી પાછું લઈને દહનીયાર્પણને માટે વેદી પર તેઓનું દહન કર્યું. તેઓ સુવાસને અર્થે પ્રતિષ્ઠાને માટે હતા. તે યહોવાહને માટે એક અર્પણની ભેટ હતી. Se kapitlet |