Online Bibel

- Annoncer -




લેવીય 8:23 - પવિત્ર બાઈબલ

23 મૂસાએ તેનો વધ કર્યો અને તેનું થોડું લોહી લઈને હારુનના જમણા કાનની બુટ પર અને જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાડ્યું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તેણે તે કાપ્યો, અને મૂસાએ તેના રક્તમાંથી લઈને હારુનના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડયું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

23 મોશેએ તેને કાપ્યો અને તેના રક્તમાંથી થોડું લઈને આરોનના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાડયું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હારુને તે કાપ્યો અને મૂસાએ તેનું થોડું રક્ત લઈને હારુનના જમણા કાનની ટીશી પર, તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડ્યું.

Se kapitlet Kopi




લેવીય 8:23

Følg os:

Annoncer


Annoncer