Online Bibel

- Annoncer -




લેવીય 8:22 - પવિત્ર બાઈબલ

22 એ પછી મૂસા બીજા ઘેટાને એટલે કે યાજકના દીક્ષાવિધિ માંટેના ઘેટાને આગળ લાવ્યો; હારુન અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂકયા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તેણે બીજા ઘેટાને, એટલે પ્રતિષ્ઠાના ઘેટાને રજૂ કર્યો. અને હારુને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

22 ત્યાર પછી મોશે બીજા ઘેટાને પાસે લાવ્યો. તે ઘેટો તો યજ્ઞકારોની પદપ્રતિષ્ઠા માટેનો હતો. આરોન અને તેના પુત્રોએ તેના માથા પર પોતાના હાથ મૂક્યા.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પછી મૂસાએ બીજા ઘેટાંને, એટલે કે પ્રતિષ્ઠાના ઘેટાંને રજૂ કર્યો અને હારુન તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર હાથ મૂક્યા.

Se kapitlet Kopi




લેવીય 8:22

Følg os:

Annoncer


Annoncer