Online Bibel

- Annoncer -




લેવીય 8:21 - પવિત્ર બાઈબલ

21 તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા પછી આખા ઘેટાને વેદીમાં હોમી દીધો. યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા મુજબનું એ દહનાર્પણ હતું. એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થયા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તેણે પાણીથી તેનાં આંતરડાં તથા પગ ધોયાં. અને મૂસાએ વેદી પર આખા ઘેટાનું દહન કર્યું; તે સુવાસને માટે દણનીયાર્પણ હતું. તે યહોવાને માટે હોમયજ્ઞ હતું, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા અને વેદી પર આખા ઘેટાંનું દહન કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબનું એ દહનીયાર્પણ હતું. તે યહોવાહને સારુ હોમયજ્ઞ હતું.

Se kapitlet Kopi




લેવીય 8:21

Følg os:

Annoncer


Annoncer