Online Bibel

- Annoncer -




લેવીય 7:5 - પવિત્ર બાઈબલ

5 યાજકે યહોવાને ચઢાવવામાં આવેલી આહુતિ તરીકે વેદી પર હોમી દેવી. એ દોષાર્થાર્પણની આહુતિ છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને યાજક યહોવા પ્રત્યે હોમયજ્ઞને માટે વેદી પર તેમનું દહન કરે; તે દોષાર્થાર્પણ છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

5 યજ્ઞકારે આ બધી જ ચરબી વેદી ઉપર પ્રભુને અગ્નિબલિ તરીકે ચડાવી તેનું દહન કરવાનું છે. આ દોષનિવારણ બલિ છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યાજક યહોવાહ પ્રત્યે હોમયજ્ઞને માટે વેદી પર તેમનું દહન કરે. આ દોષાર્થાર્પણ છે.

Se kapitlet Kopi




લેવીય 7:5

Følg os:

Annoncer


Annoncer