લેવીય 7:4 - પવિત્ર બાઈબલ4 બંને મૂત્રપિંડો અને કમરના નીચલા ભાગના સ્નાયુ પરની ચરબી, અને કાળજાનો ચરબીવાળો ભાગ આ સર્વ આહુતિ માંટે એક બાજુ રાખવું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તથા બન્ને ગુરદા, તથા તેઓ ઉપરની જે જે ચરબી જાંઘોની પાસે હોય છે તે, તથા કલેજા પરનું ચરબીનું પડ ગુરદા સહિત કાઢી લેવાં. Se kapitletપવિત્ર બાઇબલ C.L.4 બન્ને મૂત્રપિંડો અને તેમના ઉપરની ચરબી અને કલેજાનો ચરબીયુક્ત ભાગ કાઢી લેવા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 બન્ને મૂત્રપિંડો અને કમરના નીચલા ભાગના સ્નાયુ પરની ચરબી તથા કલેજા પરનો ચરબીવાળો ભાગ મૂત્રપિંડો સહિત કાઢી લેવાં. Se kapitlet |