Online Bibel

- Annoncer -




લેવીય 7:13 - પવિત્ર બાઈબલ

13 શાંત્યર્પણના અર્પણ સાથે ખમીરવાળી રોટલી ભેગી મુકવી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 આભારસ્તુતિને અર્થે પોતાનાં શાંત્યર્પણોના યજ્ઞ સાથે ખમીરી રોટલીની પોળીઓનું અર્પણ તે ચઢાવે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

13 આભારસ્તુતિ માટેના પોતાના સંગતબલિના યજ્ઞ સાથે તેણે ખમીરવાળી રોટલી પણ ચડાવવી.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 આભારસ્તુતિને અર્થે પોતાના શાંત્યર્પણના અર્પણ સાથે ખમીરવાળી રોટલીનું તે અર્પણ કરે.

Se kapitlet Kopi




લેવીય 7:13

Følg os:

Annoncer


Annoncer