Online Bibel

- Annoncer -




લેવીય 4:9 - પવિત્ર બાઈબલ

9 બે મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી અને કાળજા તેમજ મૂત્રપિંડો પરની બધી જ ચરબી કાઢીને બાજુએ રાખવી,

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ને બન્‍ને ગુરદા, તથા તેઓ પરની જે ચરબી જાંઘોની પાસે હોય છે તે, ને કલેજા પરનું ચરબીનું પડ ગુરદા સહિત તે કાઢી લે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

9 બન્‍ને મૂત્રપિંડો અને તેમના ઉપરની બધી ચરબી અને કલેજાનો ચરબીયુક્ત ભાગ કાઢી લેવો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 બે મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને કલેજા પરનું અંતરપડ મૂત્રપિંડો સુદ્ધાં તેણે કાઢી લેવું.

Se kapitlet Kopi




લેવીય 4:9

Følg os:

Annoncer


Annoncer