લેવીય 3:4 - પવિત્ર બાઈબલ4 બંને મૂત્રપિંડ અને તે ઉપરની કમર પાસેની ચરબી, તેમજ કાળજા અને મૂત્રપિંડ પરની ચરબી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તથા બન્ને ગુરદા, તથા તેઓ પરની જે ચરબી જાંઘો પાસે હોય છે તે, તથા ગુરદા સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.4 બન્ને મૂત્રપિંડો અને તેની આજુબાજુની બધી ચરબી તથા કલેજા પરની ચરબી. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 બન્ને મૂત્રપિંડ તથા તે પરની ચરબી જાંઘો પાસે હોય છે તે તથા મૂત્રપિંડ સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે. Se kapitlet |