લેવીય 27:7 - પવિત્ર બાઈબલ7 સાઠ અને ઉપરની ઉમરના પુરુષની કિંમત 15 શેકેલ; સ્ત્રીની કિંમત 10 શેકેલ ચુકવે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તે સાઠ વર્ષની ઉમરનું કે તેથી વધારે ઉમરનું હોય, ને પુરુષ હોય તો તેનું મૂલ્ય પંદર શેકેલ ને નારીનું દશ શેકેલ તારે ઠરાવવું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 સાઠ વર્ષ અને તેની ઉપરની ઉંમરના નરની કિંમત પંદર શેકેલ અને નારીની કિંમત દસ શેકેલ ઠરાવવી. Se kapitlet |