Online Bibel

- Annoncer -




લેવીય 27:20 - પવિત્ર બાઈબલ

20 પરંતુ જો તે જમીન નહિ છોડાવતાં બીજા કોઈને વેચી દે તો તેને તે કદી પાછું મળે નહિ, કારણ જુબિલી વર્ષના તેના હક્કો યહોવાને આપેલા હોય છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને જો તે ખેતર તે છોડાવી ન લે, અથવા જો તેણે તે ખેતર બીજાને વેચી દીધું હોય, તો તે ફરીથી કદી છોડાવી લેવાય નહિ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

20 જો તે પ્રભુ પાસેથી ખરીદ કર્યા વગર તે જમીન બારોબાર બીજા કોઈને વેચી દે તો પછી તે પાછી ખરીદવાનો તેનો હક્ક ગુમાવે છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પરંતુ જો તે જમીન નહિ છોડાવતાં બીજા કોઈને વેચી દે તો તેને તે કદી પાછું મળે નહિ.

Se kapitlet Kopi




લેવીય 27:20

Følg os:

Annoncer


Annoncer