Online Bibel

- Annoncer -




લેવીય 25:53 - પવિત્ર બાઈબલ

53 તેનો હોદ્દો મજૂરીએ રાખેલા માંણસનો ગણાશે, અને તમાંરે તેના માંલિકને તેની પાસે સખતાઈથી કામ લેવા દેવું જોઈએ નહિ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 વર્ષ વર્ષનો ઠરાવ કરીને રાખેલા ચાકરની જેમ તે એની સાથે રહે; અને એ તેના ઉપર તારી દષ્ટિમાં સખ્તાઈથી ધણીપણું કરે નહિ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

53 તે વાર્ષિક ધોરણે રાખેલ વેતનીય મજૂર જેવો ગણાય. તેનો માલિક તેની પાસેથી કડકાઈથી કામ ન લે તે તમારે જોવું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 વર્ષ દર વર્ષ તેની સાથે નોકરીએ રાખેલા ચાકરની જેમ વર્તન કરવું. અને તમારે તેના માલિકને તેની પાસે નિર્દયતાથી કામ લેવા દેવું જોઈએ નહિ.

Se kapitlet Kopi




લેવીય 25:53

Følg os:

Annoncer


Annoncer