લેવીય 25:49 - પવિત્ર બાઈબલ49 અથવા કાકા કે ભત્રીજે કે અન્ય કોઈ નજીકનો સગો તેને પાછો ખરીદી લઈ શકે, અથવા તેની પાસે પૈસા થયા હોય, તો તે પોતે પોતાની જાતને છોડાવી શકે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 અથવા તેનાં કાકા કે, પિત્રાઈ ભાઈ તેને ખંડી લે, અથવા તેના કુંટુંબમાંનો જે તેનો નજીકનો સગો હોય તે તેને ખંડી લે, અથવા જો તે દ્રવ્યવાન થયો હોય; તો તે પોતાને ખંડી લે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.49 તેના ક્કા, તેનો પિતરાઇ ભાઈ અથવા બીજો કોઈ નજીકનો સગો તેને પાછો ખરીદીને છોડાવી શકે અથવા જો તેને પોતાની પાસે પૂરતી કમાણી થાય તો તે જાતે કિંમત ચૂકવીને સ્વતંત્ર થઈ શકે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 તેના કાકા કે ભત્રીજા કે અન્ય કોઈ નજીકનો સંબંધી તેને પાછો ખરીદી લઈ શકે છે અથવા જો તે સમૃદ્ધ થયો હોય તો તે પોતે પોતાની જાતને છોડાવી શકે. Se kapitlet |