લેવીય 25:45 - પવિત્ર બાઈબલ45 તદુપરાંત તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓના સંતાનોને તમાંરા દેશમાં જન્મ્યા હોય તો પણ તમે ચાકરો ખરીદી શકો છો. એ લોકો તમાંરી મિલકત ગણાય. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 વળી તમારી મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓના સંતાન, તથા તમારી સાથે વસતાં તેઓનાં કંટુબો જે તેઓથી તમારા દેશમાં થયાં છે, તેઓમાંથી પણ તમારે ખરીદવા, અને તેઓ તમારી મિલકત થાય. Se kapitletપવિત્ર બાઇબલ C.L.45 એ ઉપરાંત તમારી મધ્યે વસતા પરદેશીઓ અથવા દેશમાં જન્મેલાં તેમનાં સંતાનોને ગુલામ તરીકે ખરીદી શકો છો. આવાં સંતાનો તમારી મિલક્ત ગણાય. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 વળી તમારી વચ્ચે રહેતા પરદેશીઓના સંતાનોને તથા તમારી સાથે રહેતા તેઓના કુટુંબો તેઓમાંથી તમારે ખરીદવા. અને તેઓ તમારી સંપત્તિ થાય. Se kapitlet |