લેવીય 25:44 - પવિત્ર બાઈબલ44 “અને જો તમાંરે ચાકરોની જરૂર હોય તો તે તમાંરી આસપાસ રહેતા લોકોમાંથી તમે ખરીદી શકો છો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને જે ગુલામો તથા ગુલામડીઓ તું રાખે, તે ગુલામો તથા ગુલામડીઓ તો તારી આસપાસની દેશજાતિઓમાંથી તારે રાખવાં. Se kapitletપવિત્ર બાઇબલ C.L.44 જો તમારે ગુલામની જરૂર હોય તો તમારી આસપાસ વસતી પ્રજાઓ મધ્યેથી ખરીદો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 અને જે દાસ તથા દાસી તમે રાખો તે આસપાસની દેશજાતિઓમાંથી તમારે રાખવા. Se kapitlet |