Online Bibel

- Annoncer -




લેવીય 25:27 - પવિત્ર બાઈબલ

27 તો તેણે વેચાણ પછી વીતેલાં વર્ષો હિસાબમાં ગણી, બીજા મુક્તિવર્ષને જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાંણે ખરીદનારને કિંમત ચૂકવવી, અને તેણે એની મિલકત પાછી આપવી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 તો તે તેને વેચ્યાના વર્ષો ગણે, ને જે વધે તે, જે માણસે તેણે એ વેચ્યું હોય, તેને પાછું આપે. અને તે પોતાના વતનમાં પાછો આવે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

27 આવા કિસ્સામાં વેચાણ પછીનાં વર્ષો હિસાબમાં લઈ પછીનાં જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાણે તેની કિંમતની ગણતરી કરી ચૂકવવી. તેણે તેની મિલક્ત પાછી આપી દેવી.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તો તેણે વેચાણ પછી વીતેલાં વર્ષો હિસાબમાં ગણવા અને જેને તેણે તે જમીન વેચી હોય તેને ભરપાઈ કરવું. અને તે જમીન તેને તે પાછી આપે.

Se kapitlet Kopi




લેવીય 25:27

Følg os:

Annoncer


Annoncer