લેવીય 25:26 - પવિત્ર બાઈબલ26 પરંતુ જો તેને છોડાવનાર કોઈ નજીકનો સગો ના હોય અને તે પોતે ફરી ખરીદવાની સ્થિતિમાં આવ્યો હોય, Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને જો તે માણસની પાસે કોઈ તે છોડાવનાર ન હોય, ને તે પોતે દ્રવ્યવાન થયો હોય, ને તે છોડાવવાને જોઈએ તેટલું નાણું તેને મળી શકતું હોય, Se kapitletપવિત્ર બાઇબલ C.L.26 જો કોઈને એવો નજીકનો સગો ન હોય તો જ્યારે તે સમૃદ્ધ બને ત્યારે ફરી પાછી ખરીદ કરી શકે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેની જમીન છોડાવવાને જો કોઈ નજીકનો સંબંધી ના હોય પણ તે સમૃદ્ધિ પામ્યો હોય અને તેને છોડાવવાની તેની પાસે સક્ષમતા હોય, Se kapitlet |