Online Bibel

- Annoncer -




લેવીય 24:10 - પવિત્ર બાઈબલ

10 એક દિવસ ઇસ્રાએલી માંતા અને મિસરી પિતાના યુવાનને છાવણીમાં એક ઇસ્રાએલી વ્યક્તિ સાથે ઝધડો થયો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને એક ઇઝરાયલી સ્‍ત્રીનો દીકરો જેનો પિતા મિસરી હતો, તે ઇઝરાયલી લોકો મધ્યે ફરવા નીકળ્યો. અને તે ઇઝરાયલી સ્‍ત્રીના દીકરાને તથા એક ઇઝરાયલી સ્‍ત્રીના દીકરાને તથા એક ઇઝરાયલી પુરુષને છાવણીમાં એકબીજાની સામે ટંટો થયો,

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

10-11 ઇઝરાયલી લોક મધ્યે એક માણસ હતો. તેની માતા ઇઝરાયલી હતી અને તેના પિતા ઇજિપ્તી હતા. તેની માતાનું નામ શલોમીથ હતું. તે દાનના કુળના દિબ્રિની પુત્રી હતી. આ માણસે છાવણીમાં એક ઇઝરાયલી સાથે ઝઘડો કર્યો. તેણે ઈશ્વરના નામની નિંદા કરતાં પેલાને શાપ આપ્યો. તેથી લોકો તેને મોશે પાસે લઈ આવ્યા.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હવે એમ થયું કે, એક દિવસ ઇઝરાયલી સ્ત્રીનો દીકરો જેનો પિતા મિસરી હતો તે ઇઝરાયલના લોકો મધ્યે ફરવા નીકળ્યો.

Se kapitlet Kopi




લેવીય 24:10

Følg os:

Annoncer


Annoncer