Online Bibel

- Annoncer -




લેવીય 23:31 - પવિત્ર બાઈબલ

31 ઇસ્રાએલની પ્રજાએ આ કાનૂન વંશપરંપરા પાળવાનો છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તમે કોઈ પ્રકારનું કામ કરશો નહિ. તમારાં સર્વ રહેઠાણોમાં વંશપરંપરા એ તમારે માટે સદાનો વિધિ થાય.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

31 તમે ગમે ત્યાં વસતા હો પરંતુ આ નિયમ તો તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તે દિવસે તમારે કોઈપણ પ્રકારનું કામ કરવું નહિ, તમારા રહેઠાણોમાં તમારા લોકોના વંશજો માટે એ સદાનો વિધિ થાય.

Se kapitlet Kopi




લેવીય 23:31

Følg os:

Annoncer


Annoncer