Online Bibel

- Annoncer -




લેવીય 22:20 - પવિત્ર બાઈબલ

20 તેથી તમાંરે ખોડવાળું પશુ ચઢાવવું નહિ, નહિ તો તે અસ્વીકાર્ય થશે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ ખોડવાળું કશુંયે તમારે ચઢાવવું નહિ; કેમ કે તમારા લાભમાં તે માન્ય નહિ થાય.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

20 જો તમે ખોડવાળું પ્રાણી ચડાવશો તો હું પ્રભુ તેનો સ્વીકાર કરીશ નહિ.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ તમારે ખામીવાળું કોઈ પણ પશુ ચઢાવવું નહિ. તેને હું તમારા લાભમાં સ્વીકારીશ નહિ.

Se kapitlet Kopi




લેવીય 22:20

Følg os:

Annoncer


Annoncer