લેવીય 2:8 - પવિત્ર બાઈબલ8 “આ રીતે શેકેલું, તળેલું આ ખાદ્યાર્પણ યાજક પાસે લાવવું અને તે તેને વેદી પર યહોવા સમક્ષ અર્પણ કરવું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને એવી વસ્તુઓનું બનેલું ખાદ્યાર્પણ તારે યહોવાની આગળ લાવવું, અને તે યાજક આગળ રજૂ કરવું, ને તે તેને વેદી પાસે લાવે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.8 પછી તે અર્પણ પ્રભુ સમક્ષ લાવી યજ્ઞકારને વેદી પર લઈ જવા આપવું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 આ રીતે શેકેલું, તળેલું ખાદ્યાર્પણ તારે યહોવાહની આગળ લાવવું અને તે યાજક આગળ રજૂ કરવું અને તે તેને વેદી પાસે લાવે. Se kapitlet |