લેવીય 2:7 - પવિત્ર બાઈબલ7 જો કોઈનું ખાદ્યાર્પણ તવા પર શેકેલું હોય તો તે તેલનું મોણ નાખેલા મેંદાનું બનાવેલું હોય. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને જો તારું ખાદ્યાર્પણ કઢાઈમાં પકાવેલું હોય, તો તે તેલમાં [તળીને] મેંદાનું બનાવવું. Se kapitletપવિત્ર બાઇબલ C.L.7 “જો તમે કઢાઈમાં તળેલું ધાન્ય અર્પણ લાવો તો તે લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી બનાવવું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જો તારું ખાદ્યાર્પણ કઢાઈમાં પકાવેલું હોય, તો તે તેલમાં તળીને મેંદાનું બનાવવું. Se kapitlet |