લેવીય 2:5 - પવિત્ર બાઈબલ5 જો તમે તમાંરું ખાદ્યાર્પણ કડાઈમાં રાંધેલું લાવો, તો તે પણ તેલથી મોયેલા મેંદાનું જ બનાવેલું અને ખમીરવાળુ હોય. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે તેલથી મોહેલા બેખમીર મેંદાનું હોય. Se kapitletપવિત્ર બાઇબલ C.L.5 “જો તમે તવા પર શેકેલી વસ્તુ ધાન્ય અર્પણ તરીકે ચડાવો તો તેમાં ખમીર નાખવું નહિ. લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી એ વાનગી બનાવવી. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે પણ તેલથી મોહેલા મેંદાનું જ બનાવેલું અને બેખમીરી હોય. Se kapitlet |