લેવીય 19:23 - પવિત્ર બાઈબલ23 “કનાન દેશમાં તમે જ્યારે પ્રવેશ કરો અને કોઈ પણ ફળનું વૃક્ષ રોપો તો તેનાં ફળને ત્રણ વર્ષ સુધી અશુદ્ધ હોવાને કારણે ખાશો નહિ. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તમે દેશમાં આવ્યા પછી ખોરાકને માટે સર્વ પ્રકારનાં જે ઝાડ તમે રોપ્યાં હશે, તેઓનાં ફળ તમારે અનુચિત ગણવાં; ત્રણ વર્ષ સુધી તમારે તેમને અનૂચિત ગણવાં, તેમને ખાવાં નહિ. Se kapitletપવિત્ર બાઇબલ C.L.23 “જ્યારે તમે કનાન દેશમાં પ્રવેશ કરો અને ફળઝાડ રોપો તો ત્રણ વર્ષ માટે તમારે તેનાં ફળ વિધિગત રીતે અશુદ્ધ ગણવાં અને તે દરમ્યાન તે ફળ તમારે ખાવાં નહિ. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 કનાન દેશમાં તમે જ્યારે પ્રવેશ કરો અને કોઈ પણ ફળનું વૃક્ષ રોપો તો તેઓનાં ફળને ત્રણ વર્ષ સુધી તમારે અનુચિત ગણવા. તેમને ખાવા નહિ. Se kapitlet |