Online Bibel

- Annoncer -




લેવીય 18:24 - પવિત્ર બાઈબલ

24 “આમાંની કોઈ પણ રીતે તમાંરે તમાંરી જાતને અશુદ્ધ ન કરવી. હું જે પ્રજાઓને તમાંરા માંટે સ્થાન ખાલી કરવા હાંકી કાઢનાર છું તેઓ આવી રીતે અશુદ્ધ થયેલ પ્રજા છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 એવું કોઈ પણ કૃત્ય કરીને તમે પોતાને અશુદ્ધ ન કરો; કેમ કે જે દેશજાતિઓને હું તમારી સામેથી કાઢી મૂકવાનો છું, તેઓ એ સર્વ વાતે અશુદ્ધ થઈ છે,

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

24 “આ પ્રમાણેનાં કૃત્યો આચરીને તમે પોતાને અશુદ્ધ કરશો નહિ. તમારા વસવાટ માટે હું જે પ્રજાઓને હાંકી કાઢવાનો છું તે આ જ બાબતો સંબંધી અશુદ્ધ થયેલી હતી.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 આમાંની કોઈ પણ રીતે તારે તારી જાતને અશુદ્ધ ન કરવી. હું જે દેશજાતિઓને તમારી સામેથી હાંકી કાઢવાનો છું તેઓ આવી રીતે અશુદ્ધ થયેલ છે.

Se kapitlet Kopi




લેવીય 18:24

Følg os:

Annoncer


Annoncer