લેવીય 15:4 - પવિત્ર બાઈબલ4 “સ્રાવવાળો માંણસ જે પથારીમાં સૂએ કે બેસે તે પણ અશુદ્ધ ગણાય. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 જે કોઈ બિછાના ઉપર સ્ત્રાવવાળો સૂએ, તે અશુદ્ધ ગણાય, અને જે કોઈ વસ્તુ પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય. Se kapitletપવિત્ર બાઇબલ C.L.4 તેની પથારી અને બેઠક અશુદ્ધ ગણવામાં આવે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 સ્રાવવાળો માણસ જે પથારીમાં સૂએ અને જે કોઈ વસ્તુ પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય. Se kapitlet |