Online Bibel

- Annoncer -




લેવીય 15:3 - પવિત્ર બાઈબલ

3 સ્રાવ ચાલુ હોય ત્યારે અને તેમાંથી સાજા થાય પછી પણ થોડા સમય માંટે તે અશુદ્ધ ગણાય.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેના સ્‍ત્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે ગણાય:તેના સ્‍ત્રાવ સાથે તેનું માંસ વહેતું હોય, કે તેના સ્‍ત્રાવમાંથી તેનું માસ વહેતું બંધ પડે, તોપણ તેથી તે અશુદ્ધ થાય છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

3 પછી એ સ્રાવ નીકળતો હોય કે ઘટ્ટ થઈને રોકાઈ ગયો હોય તો પણ એ પુરુષ તેનાથી અશુદ્ધ છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેના સ્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે ગણાય. તેના સ્રાવ સાથે તેનું માંસ વહેતું હોય અથવા તેના સ્રાવમાંથી તેનું માંસ વહેતું બંધ પડે, તો તે અશુદ્ધ ગણાય.

Se kapitlet Kopi




લેવીય 15:3

Følg os:

Annoncer


Annoncer