લેવીય 15:26 - પવિત્ર બાઈબલ26 એ સમય દરમ્યાન પણ તે જે પથારીમાં સૂએ તે તેના ઋતુકાળના સામાંન્ય દિવસોની જેમ અશુદ્ધ ગણાય. અને તે જયાં બેસે તે જગ્યા પણ અશુદ્ધ ગણાય. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તેના સ્ત્રાવના બધા દિવસો સુધી જે પ્રત્યેક વસ્તુ ઉપર તે બેસે તે તેની ઋતુની અશુદ્ધતા જેવું અશુદ્ધ ગણાય. Se kapitletપવિત્ર બાઇબલ C.L.26 રક્તસ્રાવના બધા દિવસો સુધી તેની પથારી કે બેઠક ઋતુસ્રાવની પથારી કે બેઠકની માફક જ અશુદ્ધ ગણાય. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 એ સમય દરમિયાન પણ તે જે પથારીમાં સૂએ તે તેના ઋતુકાળના સામાન્ય દિવસોની જેમ અશુદ્ધ ગણાય. અને તે જયાં બેસે તે જગ્યા પણ અશુદ્ધ ગણાય. Se kapitlet |