લેવીય 14:47 - પવિત્ર બાઈબલ47 જો કોઈ વ્યક્તિ તેમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 અને જે કોઈ તે ઘરમાં સૂએ તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, અને જે કોઈ તે ઘરમાં જમે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.47 જો કોઈ તે ઘરમાં સૂઈ જાય કે જમવા બેસે તો તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 જે કોઈ વ્યક્તિ તે ઘરમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં. Se kapitlet |