Online Bibel

- Annoncer -




લેવીય 14:44 - પવિત્ર બાઈબલ

44 તો યાજકે ફરીથી આવીને ઘરની તપાસ કરવી. અને તેને ખબર પડે કે ફૂગ પ્રસર્યુ છે તો તે જલદી પ્રસરે તેવો ચેપ છે અને તે ઘર અશુદ્ધ છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 તો યાજક આવીને તપાસ કરે, ને જુઓ, તે રોગ ઘરમાં પસર્યો હોય, તો [જાણવું] કે ઘરમાં કોહવાડતો કોઢ છે; તે અશુદ્ધ છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

44 જો તપાસ કરતાં રોગ ફેલાયો છે તેમ માલૂમ પડે તો તે ઘરને વિનાશક ફૂગ લાગેલી છે; તે અશુદ્ધ છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 તો યાજકે ફરીથી આવીને ઘરની તપાસ કરવી અને તેને ખબર પડે કે ફૂગ પ્રસરી છે તો તે જલદી પ્રસરે તેવો ચેપ છે અને તે ઘર અશુદ્ધ છે.

Se kapitlet Kopi




લેવીય 14:44

Følg os:

Annoncer


Annoncer