Online Bibel

- Annoncer -




લેવીય 14:35 - પવિત્ર બાઈબલ

35 તો ઘરનો માંલિક યાજક પાસે આવીને માંહિતી આપે, ‘માંરા ઘરમાં કોઢ હોય એવું મને લાગે છે!’

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 તો તે ઘરના ધણીએ આવીને યાજકને ખબર આપવી કે, [મારા] ઘરમાં જાણે રોગ હોય એવું મને ભાસે છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

35 જો કોઈના ઘરમાં હું ફૂગ મોકલું તો તેણે તરત જ યજ્ઞકારને ખબર આપવી.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 તો તે ઘરના માલિકે યાજક પાસે આવીને માહિતી આપવી. તેણે કહેવું, ‘મારા ઘરમાં કુષ્ટરોગ હોય એવું મને લાગે છે.’”

Se kapitlet Kopi




લેવીય 14:35

Følg os:

Annoncer


Annoncer