લેવીય 14:29 - પવિત્ર બાઈબલ29 અને હાથમાં બાકી રહેલું તેલ જે માંણસની શુદ્ધિ કરવાની હોય તેના માંથા પર રેડવું અને યહોવા સમક્ષ તેણે શુદ્ધિકરણ કરવો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને યાજકની હથેલીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે લગાડે, એ માટે કે તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરાય. Se kapitletપવિત્ર બાઇબલ C.L.29 હાથમાં રહેલું બાકીનું તેલ શુદ્ધિકરણ કરાવનારના માથા પર રેડી પ્રભુ સમક્ષ તેને માટે શુદ્ધિકરણનો વિધિ કરવો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તેના હાથમાં બાકી રહેલું તેલ જે માણસની શુદ્ધિ કરવાની હોય તેના માથા પર રેડવું અને યહોવાહ સમક્ષ તેણે પ્રાયશ્ચિત કરવું. Se kapitlet |