લેવીય 14:26 - પવિત્ર બાઈબલ26 ત્યાર પછી યાજકે થોડું તેલ પોતાની ડાબી હથેલીમાં રેડવું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને યાજક તે તેલમાંથી પોતાની ડાબી હથેલીમાં રેડે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.26 પછી તે થોડું તેલ પોતાના ડાબા હાથની હથેલી પર રેડે, Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પછી યાજકે થોડું તેલ પોતાની ડાબી હથેળીમાં રેડવું. Se kapitlet |