Online Bibel

- Annoncer -




લેવીય 13:54 - પવિત્ર બાઈબલ

54 યાજકે તે વસ્તુને ધોઈ નાખવા માંટે આજ્ઞા કરવી જોઈએ. અને તેને બીજા સાત દિવસ જુદી રાખવી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

54 તો યાજક એવી આજ્ઞા કરે કે, તેઓ રોગવાળી વસ્તુને ધોઈ નાખે, ને બીજા સાત દિવસ સુધી તે તેને બંધ કરી રાખે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

54 તો પછી તેણે તે વસ્તુને ધોઈ નાખવાની આજ્ઞા કરવી. ત્યાર પછી બીજા સાત દિવસ સુધી તેને અલગ રાખવામાં આવે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

54 તો યાજકે તે વસ્તુને ધોઈ નાખવા માટે આજ્ઞા કરવી જોઈએ અને તેને બીજા સાત દિવસ જુદી રાખવી.

Se kapitlet Kopi




લેવીય 13:54

Følg os:

Annoncer


Annoncer