Online Bibel

- Annoncer -




લેવીય 13:42 - પવિત્ર બાઈબલ

42 પરંતુ માંથા પરની આગળ કે પાછળની ટાલમાં રતાશ પડતા સફેદ ડાઘ હોય, તો કોઢની શરૂઆત થઈ છે એમ મનાય.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 પણ જો ટાલિયા માથામાં કે ટાલિયા કપાળમાં રતાશવાળો ધોળો રોગ હોય; તો તેના ટાલિયા માથામાં, કે ટાલિયા કપાળમાં રતાશવાળો ધોળો રોગ હોય; તો તેના ટાલિયા માથામાં, કે ટાલિયા કપાળમાં કોઢ નીકળે છે [એમ જાણવું].

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

42 પરંતુ જો ટાલમાં આગળ કે પાછળ રતાશ પડતો સફેદ ડાઘ હોય તો ત્યાં કોઢ થયો છે એમ સમજવું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 પરંતુ માથા પરની આગળ કે પાછળની ટાલમાં રતાશ પડતા સફેદ ડાઘ હોય, તો કુષ્ટરોગની શરૂઆત થઈ છે એમ મનાય.

Se kapitlet Kopi




લેવીય 13:42

Følg os:

Annoncer


Annoncer