Online Bibel

- Annoncer -




લેવીય 13:36 - પવિત્ર બાઈબલ

36 તો યાજકે તેને ફરીથી તપાસવો, અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ હોય, તો યાજકે તેના વાળ પીળા છે કે નહિ એ પણ જોવાની જરૂર નથી. તેને અશુદ્ધ કોઢી જાહેર કરવો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 તો ઉંદરી ત્વચામાં પસરેલી હોય, તો યાજક તેમાં પીળા વાળ શોધવા ન રહે; એ તો અશુદ્ધ જન છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

36 તો યજ્ઞકાર તેને ફરીથી તપાસે. જો રોગ ચામડીમાં પ્રસર્યો હોય તો પછી પીળા વાળ તપાસવાની જરૂર નથી; તે વ્યક્તિ અશુદ્ધ છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 તો યાજકે તેને ફરીથી તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ હોય, તો યાજકે તેના વાળ પીળા છે કે નહિ એ પણ જોવાની જરૂર નથી. તેને અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.

Se kapitlet Kopi




લેવીય 13:36

Følg os:

Annoncer


Annoncer