Online Bibel

- Annoncer -




લેવીય 13:25 - પવિત્ર બાઈબલ

25 તો યાજકે તે ચાંઠાની તપાસ કરવી જોઈએ. જો ચાઠાનાં વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડીની નીચેના ભાગ સુધી ફેલાઈ ગયો હોય, તો દાઝવાના ધામાંથી કોઢ ફેલાયો છે અને યાજકે તે વ્યક્તિને એક અશુદ્ધ કોઢી જાહેર કરવો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તો યાજક તેને તપાસે; અને તે ચળકતા ચાંદામાંના વાળ ધોળા થઈ ગયા હોય, ને તે ત્વચા કરતાં ઊંડું જણાતું હોય, તો તેને ડામમાં ફૂટી નીકળેલો કોઢ સમજવો. અને યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો કોઢનો રોગ છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

25 તો તેણે યજ્ઞકાર પાસે જઈને તેની તપાસ કરાવવી. તપાસમાં માલૂમ પડે કે ત્યાંના વાળ સફેદ થઈ ગયા છે અને ચાઠું ચામડી કરતાં વધું ઊંડે ગયેલું છે તો દાઝેલી ચામડી પર રક્તપિત્ત થયો છે એમ સમજવું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તો યાજકે તે ચાંઠાની તપાસ કરવી જોઈએ, જો ચાઠાનાં વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડીની નીચેના ભાગ સુધી ફેલાઈ ગયો હોય, તો દાઝવાના ઘામાંથી રોગ ફેલાયો છે અને યાજકે તે વ્યક્તિને અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.

Se kapitlet Kopi




લેવીય 13:25

Følg os:

Annoncer


Annoncer