Online Bibel

- Annoncer -




લેવીય 13:24 - પવિત્ર બાઈબલ

24 “જો કોઈ વ્યક્તિની ચામડી દાઝી જાય અને દાઝેલી જગ્યાએ ચમકતું લાલાશ પડતું સફેદ ચાઠું થઈ જાય,

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અથવા [કોઈના] શરીરની ત્વચામાં દાઝ્યાથી ડામ પડેલો હોય, ને જો ડામના દુખાતા [માંસ] માં રતાશવાળું, ધોળું કે ધોળું ચળકતું ચાંદું પડે;

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

24 “જો કોઈ માણસ દાઝી જાય અને તેથી તેની ચામડીના ડામમાં સફેદ કે રતાશ પડતું ચાઠું થઈ જાય,

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જો કોઈ વ્યક્તિની ચામડી બળી જાય અને દાઝેલી જગ્યાએ ચમકતું લાલાશ પડતું સફેદ ચાઠું થઈ જાય,

Se kapitlet Kopi




લેવીય 13:24

Følg os:

Annoncer


Annoncer