Online Bibel

- Annoncer -




લેવીય 13:17 - પવિત્ર બાઈબલ

17 યાજકે ફરીથી તેને તપાસવો, અને જો તે ચાંદા સંપૂર્ણ સફેદ થઈ ગયાં હોય, તો તેને શુદ્ધ જાહેર કરવો એ શુદ્ધ છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ને યાજક તેને તપાસે; અને જો રોગ ધોળો થઈ ગયો હોયમ તો રોગને યાજક શુદ્ધ ઠરાવે; તે શુદ્ધ છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

17 યજ્ઞકાર તેની તપાસ કરે. જો ચાંદા સફેદ બની ગયાં હોય તો યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે. તે પછી તે શુદ્ધ છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 યાજકે ફરીથી તેને તપાસવો અને જો તે ચાંદા સંપૂર્ણ સફેદ થઈ ગયાં હોય, તો તેને શુદ્ધ જાહેર કરવો; તે શુદ્ધ છે.

Se kapitlet Kopi




લેવીય 13:17

Følg os:

Annoncer


Annoncer