લેવીય 11:9 - પવિત્ર બાઈબલ9 “જળચર પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો: ખારા પાણીનાં કે મીઠાં પાણીનાં બધાં પરવાળા તેમજ ભિંગડાઁવાળાં પ્રાણીઓ, Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 બધાં જળચર [પ્રાણીઓ] માંથી તમારે આ ખાવાં:એટલે પાણીમાં જે બધાંને પર તથા ભિંગડાં હોય છે તેઓને તમારે ખાવાં, પછી તે સમુદ્રોમાંનાં હોય કે નદીઓમાંનાં હોય. Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 “જળચર પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો છો. પાણીના બધાં પર અને ભીંગડાવાળાં પ્રાણીઓ ખાઈ શકાય. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જળચરોમાંથી તમે આટલાં ખાઈ શકો: પાણીમાં જે બધાંને પંખ તથા ભિંગડાં હોય તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રોમાંનાં હોય કે નદીઓમાંનાં હોય. Se kapitlet |