લેવીય 11:34 - પવિત્ર બાઈબલ34 જે કોઈ ખાવાના પદાર્થ પર એવાં માંટલામાંથી પાણી રેડયું હોય તે અશુદ્ધ ગણાય. અશુદ્ધ થયેલાં વાસણોમાંનું કોઈ પણ પીણું હોય તો તે અશુદ્ધ ગણાય. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 [એમાંની] બધી ખાવાની વસ્તુઓમાંથી જેમાં પાણી પડે, તે અશુદ્ધ ગણાય. અને જે કંઈ પીવાનું એવા પ્રત્યેક વાસણમાં હોય, તે અશુદ્ધ ગણાય. Se kapitletપવિત્ર બાઇબલ C.L.34 આવા માટલાનું પાણી ખોરાક પર રેડવામાં આવે તો તે અશુદ્ધ ગણાય અને તે પાત્રનું પીણું પણ અશુદ્ધ ગણાય. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 જે કોઈએ ખાવાનાં પદાર્થ પર એવાં માટલામાંથી પાણી રેડ્યું હોય તો તે અશુદ્ધ ગણાય. અશુદ્ધ થયેલાં વાસણોમાં કોઈ પણ પીણું હોય તો તે અશુદ્ધ ગણાય. Se kapitlet |