Online Bibel

- Annoncer -




લેવીય 11:33 - પવિત્ર બાઈબલ

33 જો આમાંનું કોઈ પણ પ્રાણી એક માંટીનાં વાસણ પર મરીને પડે તો તેમાંની વસ્તુ અશુદ્ધ થઈ જાય, તેથી એ વાસણને તોડી નાંખવું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને જો કોઈપણ માટલામાં તેઓમાંનું કંઈ પડે, તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય, ને તેને તમારે ભાંગી નાખવું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

33 તેમાંના કોઈનું શબ માટલામાં પડે તેમાં ભરેલી વસ્તુ અશુદ્ધ ગણાય અને તમારે તે પાત્રને ફોડી નાખવું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જો આમાંનું કોઈ પણ સર્પટિયું કોઈપણ માટીનાં વાસણમાં પડે, તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય અને તેને તમારે ભાંગી નાંખવું.

Se kapitlet Kopi




લેવીય 11:33

Følg os:

Annoncer


Annoncer