લેવીય 11:3 - પવિત્ર બાઈબલ3 જે પ્રાણીઓની ખરી ફાટવાળી હોય અને જે વાગોળતું હોય તેને તમે જમી શકો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પશુઓમાંથી જે કોઈને ફાટેલી ખરી, ને ચિરાયેલા પગ હોય, તથા જે વાગોળતું હોય, તે તમારે ખાવું. Se kapitletપવિત્ર બાઇબલ C.L.3 તમે ફાટવાળી ખરીવાળાં અને વાગોળતાં પ્રાણીઓ ખાઈ શકો છો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જે પશુઓની ખરી ફાટવાળી હોય અને જે વાગોળતું હોય તે પશુ તું ખાઈ શકે. Se kapitlet |